અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વર્તમાન 14મી ગુજરાતવિધાનસભાની મુદ્દત ફેબ્રુઆરી- 2023માં પૂર્ણ થાય છે, પરંતુ તે પહેલા નવેમ્બર- 2022માં 15મી વિધાનસભાની રચના માટે ચૂંટણી જાહેર થઈ શકે છે. આથી, વર્તમાન વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બર- 2022ના મધ્યભાગમાં યોજાશે.